સજા / રૅપના આરોપ હેઠળ જાણીતા ટીવી ઍક્ટરને લેવાયો 14 દિવસની ન્યાયિક હિરાસતમાં

tv-actor-karan-oberoi-sent-to-14-day-judicial-custody-in-connection-with-an-alleged-rape-case

ટેલિવિઝન એક્ટર કરણ ઑબરોયને મુંબઇને અંધેરી કોર્ટે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યો છે. કરણ ઑબરોય પર યુવતીએ લગ્ન કરવાની લાલચ આપીને રેપ કરવાનો આરોપ લગાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ