ટેલિવૂડ / ફિલ્મો અને સીરિયલ્સમાં કામ કરી ચૂકેલો આ એક્ટર ICUમાં એડમિટ, ઈલાજ માટે પૈસા ન હોવાથી માંગી મદદ

Tv actor ashiesh roy icu dialysis monetary help on facebook post hansal mehata

લોકપ્રિય ટીવી શો 'સસુરાલ સિમર કા'માં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર અભિનેતા આશિષ રોય હાલમાં આઈસીયુમાં દાખલ છે. તેમનું ડાયાલિસિસ થઈ રહ્યું છે પણ તેમની પાસે ઈલાજના પૈસા નથી. જેથી તેમણે આર્થિક મદદ માંગી છે. 55 વર્ષના આશિષે રવિવારે ફેસબુક પર બે પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, ડાયાલિસિસ માટે પૈસાની તાત્કાલિક જરૂરી છે. હું આઈસીયુમાં છું અને ખૂબ જ બીમાર છું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ