તમારા કામનું / એપ્રિલનો મહિનો લઈને આવશે મોંઘવારી, TV, AC,ફ્રિઝ, LED થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર કેટલો ભાર વધશે

tv ac refrigerator led and mobile cost will rise from april 1 know more

એપ્રિલનો મહિનો લોકો માટે મોંઘવારી લઈને આવી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ પહેલા જ મુશ્કેલી બન્યા છે હવે TV, AC,ફ્રિઝ, LED પણ મોંઘા થવાના છે. 

બ્રેકિંગ ન્યૂઝ