કૌભાંડ / ખાતર અને તુવેર કાંડ મામલે કોંગ્રેસના ધારાસભ્યોની પત્રકાર પરિષદ

Tuver and Fertilizer Scam case Congress MLA's Press Conference

રાજ્યમાં ખાતર કૌભાંડ, પાક વીમો અને તુવેર કાંડ મામલે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો લલિત કગથરા, લલિત વસોયા અને પાલ આંબલિયાએ ગાંધીનગર ક્વાર્ટરમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં સરકાર અને સરકરી અધિકારીઓ પર પ્રહાર કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ