નવું નવાઈકારક / નોઈડામાં 23 વર્ષની ટીચર પડી 16 વર્ષના છોકરાના પ્રેમમાં, પછી તો 'પ્યારને પહોંચાડ્યો પરકાષ્ઠાએ'

tution Teacher fled with her 16 years old student in noida

નોઈડાનાં સેક્ટર-123માં સ્થિત ઉન્નતિ વિહાર કોલોનીમાં રહેનારા વિજય શુક્લાએ આરોપ લગાવ્યો છે કે તેમના 16 વર્ષીય છોકરાને ટ્યૂશન ભણાવનારી 23 વર્ષીય ટીચરે તેનું અપહરણ કરેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ