કોર્ટ કાર્યવાહી / ચિદમ્બરમ તરફથી સિબ્બલ સહિત ત્રણ દિગ્ગજ વકીલો સામે હતા આ ગુજરાતી વકીલ

tushar mehta solicitor general p chidambaram case delhi

28 કલાકના નાટકીય વણાંક બાદ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ બુધવારે મોડી સાંજે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા અને ત્યાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તે INX મીડિયા કેસમાં આરોપી નથી. ચિદમ્બરમે કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને ત્યારબાદ તેમના નિવાસ સ્થાનેથી CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ