ધર્મ / પ્રેમ, લગ્ન અને કરિયરમાં મળશે સફળતા, આ રત્ન ધારણ કરવાથી ચમકી ઉઠશે કિસ્મત

turquoise gemstone benefits in love marriage and career know how

ફિરોઝા રત્ન ગુરૂ ગ્રહને મજબૂત કરવા માટે પહેરવામાં આવે છે. તેના પ્રભાવથી રાહુ અને કેતુનો અશુભ પ્રભાવ ઓછો થઈ જાય છે. તે ઉપરાંત આ રત્ન પહેરવાથી પ્રેમ, વિવાહ અને કરિયરમાં પણ સફળતા મળે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ