આરોગ્ય / પારંપરિક ભોજન તરફ પાછા વળો! આ રહ્યા નિરોગી રહેવાના ઢગલાબંધ ફાયદા

Turn back to traditional food Here are the hefty benefits of staying healthy

છેલ્લા 50 વર્ષમાં આપણા ખાદ્યપદાર્થો અને ખાવાની રીતોમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. આપણે પારંપરિક રીતે જે અનાજ અને શાક ખાતા હતા તે આપણને બિમારીઓથી બચાવતા હતા. હવે ઘઉં, ચોખા, બટાકા ખાવાનુ ચલણ વધુ છે. પહેલા અનાજ સીઝન પ્રમાણે ખવાતા હતા. થોડા સમય પહેલા ખુદ વડાપ્રધાને લોકોને મોટુ-જાડુ અનાજ ખાવાની અપીલ કરી હતી. શું છે આ સદીઓથી પ્રચલિત પારંપરિક અનાજ અને શાક. શું છે તેના ફાયદા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ