બ્યૂટી / હળદરનો ઉપયોગ કરીને બોડી પર પડેલા ખરાબમાં ખરાબ સ્ટ્રેચ માર્ક્સ કરો દૂર

turmeric will reduce stretch marks to stain marks

સ્ટ્રેચ માર્ક્સ મોટાભાગે મહિલાઓને ગર્ભાવસ્થા બાદ આવે છે જે એમના શરીર પર ખૂબ જ ગંદા લાગે છે. જો એને ઠીક કરવામાં આવે નહીં તો તમારા લુકને ખરાબ પણ કરી શકે છે. તો આજે અમે તમને એવો ઘરગથ્થૂ ઉપચાર જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે ખરાબમાં ખરાબ સ્ટ્રેસ માર્ક્સ દૂર કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ