ઉપાય / સાંધાના દુઃખાવાથી લઈને વજન ઉતારવામાં મદદ કરશે હળદરનો જ્યૂસ, આ રીતે કરો તૈયાર

turmeric juice for weight loss joint pain and othe diseases

હળદરનો ઉપયોગ ભારતીય ભોજનમાં જ થાય છે એવું નથી પરંતુ તેનો ઉપયોગ દવા તરીકે પણ કરી શકાય છે. તે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને સાથે જ લોહીને પણ સાફ કરે છે. હળદર શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. જો દૂધ સાથે હળદરને પીવામાં આવે તો તે વધારે લાભદાયી બને છે. હળદરનો જ્યૂસ સાંધાના દુઃખાવા માટે, સ્થૂળતા માટે, લિવરની સમસ્યાઓમાં પણ લાભદાયી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ