બ્યૂટી / ખીલ હોય કે અન્ય કોઈ પણ સમસ્યા, આ 1 ઘરેલૂ ઉબટન નિખારશે ચહેરાની રંગત

Turmeric and Rice flour Face Mask For Glowing skin and acne at Home

સ્કિન કેરના નામે માર્કેટમાં અનેક પ્રોડક્ટ્સ મળે છે. આ દરેક પ્રોડક્ટ્સના સાઈડ ઈફેક્ટ્સ પણ હોય છે. જો તમે ગ્લોઈંગ સ્કીન મેળવવા ઈચ્છો છો તો તમે ઘરે જ બનાવેલા ઉબટન (હળદર અને ચોખા)નો ઉપયોગ કરી શકો છો. તે તમારી સુંદરતા નિખારશે અને સાથે જ ખીલની સમસ્યા પણ દૂર કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ