એટેક / અમેરિકી સેના હટતાં તુર્કીનો સીરિયા પર હુમલો, સાત નાગરિકોના મોત, ટ્રમ્પે આપી ચેતવણી

Turkey Launches Offensive Against US-Backed Syrian Militia

અમેરિકાએ તુર્કીની સરહદ પરથી પોતાના સૈનિકો હટાવવાનો નિર્ણય લઇ લીધો હતો. બુધવારના રોજ તુર્કીએ અમેરિકાની સેના હટી જતા સીરિયાના કુર્દિશ લડાખો પર બોમ્બ ફેંકી હુમલો કર્યો હતો. એક મળતી જાણકારી મુજબ આ હુમલામાં સાત નાગરિકોના મોત નિપજ્યાં છે. તુર્કીના રાષ્ટ્રપતિએ ટવિટર પર આ હુમલાને લઇને જાણકારી આપી હતી. તેમણે આ ઓપરેશનને 'ઓપરેશન પીસ સ્પ્રિંગ' નામ આપ્યું છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ