બચાવકાર્ય / તુર્કીયેમાં જવાનો સાથે ભારતના શ્વાનો પણ સ્પેશ્યલ ઓપરેશનમાં સામેલ, રોમિયો-હની અને જુલી કરશે આ ખાસ કામ

Turkey Earthquake: Romeo, Julie of India are saving lives in Turkey, supporting NDRF teams

ભારતની NDRFની બે ટીમ તુર્કીયે માટે રવાના થઈ ગઈ છે. જેમાં રાહત અને બચાવ કાર્યમાં એક્સપર્ટ જવાનો અને મેડિકલ સ્ટાફ સાથે ચાર શ્વાનને પણ તુર્કીયે મોકલવામાં આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ