જમ્મુ-કાશ્મીર / રામબનમાં નિર્માણાધિન ટનલનો એક ભાગ ધસી પડતા 1નું મોત, 9 લોકો દટાયેલા

tunnel collapsed at khooni nala at national highway in ramban jammu srinagar news

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ટનલનો એક ભાગ ગઇ કાલે રાત્રે ધરાશાયી થયો હતો. જેમાં 1નું મોત થયું છે તો 9 લોકો હજુ ટનલની અંદર ફસાયેલા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ