ઈકોનોમી / GDPના કડાકાથી દેશના અર્થતંત્રને 20 લાખ કરોડનું નુકશાન થશે!; આ નિષ્ણાતનો દાવો

Tumbled GDP can result in 20 lakh crore worth of loss will directly decrease your income

એપ્રિલથી જૂન 2020 ના પહેલા ક્વાર્ટરમાં, કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)માં લગભગ 24 ટકાનો ઘટાડો થયો છે. તેને ધ્યાનમાં રાખીને નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન જીડીપીમાં મોટો ઘટાડો થવાનો અંદાજ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ