માહાત્મ્ય / આજે દેવઉઠી અગિયારસઃ તુલસી વિવાહનું છે માહાત્મ્ય, જાણી લો પૂજા વિધી અને કથા

Tulsi Vivah do this things and know poojan vidhi

દેવઉઠી અગિયારસના દિવસે એટલે કે આજે ઘર અને મંદિરોમાં તુલસી વિવાહની પ્રથા છે. હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ ચાર મહિનાના યોગ નિંદ્રામાંથી બહાર આવે છે. માન્યતા છે કે, આ દિવસે ભગવાન શાલીગ્રામ અને તુલસીના લગ્ન સંપન્ન કરાવનારના જીવનમાં આવી રહેલી સમસ્યાઓનું અંત થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ