લાભ / Tulsi Tea Benefits: તુલસીની ચા પીશો તો બીમારીઓ થઇ જશે છૂમંતર, જાણીલો ફાયદા

tulsi tea benefits helps in maintaining cortisol hormone reduce your overall stress

જે રીતે તુલસીને ઘરમાં રાખવાના અનેક ફાયદા છે, એ જ રીતે તુલસીની ચા પીવાના પણ ઘણા ફાયદા છે. ખરેખર, તુલસીની અંદર એન્ટીવાયરસ, એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઈન્ફલેમેટરી, વિટામિન એ, વિટામિન સી, ફાસ્ફોરસ, કેલ્શિયમ વગેરે મહત્વપૂર્ણ તત્વ હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ