મોદી લહેર / અમેઠીનાં આંગણામાં `તુલસી', ગાંધી પરિવારનો 50 વર્ષ જૂનો ગઢ ધરાશાયી

Tulsi Smriti Irani grows in Amethi, uproots 50 year old Gandhi family tree

અમેઠીનાં આંગણામાં તુલસી. તમે સમજી ગયા હશો કે આપણે વાત કરી રહ્યાં છે સ્મૃતિ ઈરાનીની. 50 વર્ષથી કોંગ્રેસનો કબ્જામાં રહેલ અમેઠીનો ગઢ સર કરવો સહેજ પણ સહેલો ન હતો. પરંતુ એ સરળ કઈ રીતે બન્યું તેની કહાની 'સાંસ કભી બહુ થી' કમ નથી. રાહુલ ગાંધીને કરારી હાર આપવા માટે સ્મતિએ અમેઠીમાં એવો તો શું જાદુ કર્યો? ત્યારે જોઈએ અહીં રિપોર્ટમાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ