વડોદરા / ટ્યૂશન ક્લાસીસ આજે બંધ, ફાયર સેફ્ટીનો અભાવ હશે તેને સીલ કરાશે

Tuition Classes Closed Today Fire Safety Sealed

સુરતમાં અગ્નિકાંડ બાદ વડોદરાના મોટાભાગના ટ્યૂશન ક્લાસીસ આજે બંધ છે. વડોદરાના અનેક કોમ્પલેક્ષમાં કોઇ ફાયર સેફ્ટીની સુવિધા નથી. સરદાર ભવન પાસે ક્રિષ્ના કોમ્પલેક્ષમાં એક સાથે 8 ટ્યૂશન ક્લાસીસ ચાલે છે અને આ કોમ્પલેક્ષમાં કોઇ ફાયર સેફ્ટીની સુવિધા પણ નથી.

બ્રેકિંગ ન્યૂઝ