બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / | Tuesday will be turbulent and harmful for these zodiac signs including Virgo, Pisces, Gemini

06 જૂન / કન્યા, મીન, મિથુન સહિત આ રાશિના જાતકોનો મંગળવાર અશાંતિ અને નુકસાનવાળો રહેશે, જુઓ રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:24 AM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
06 06 2023 મંગળવાર
માસ જેઠ
પક્ષ કૃષ્ણ
તિથિ ત્રીજ
નક્ષત્ર પૂર્વાષાઢા
યોગ શુક્લ
કરણ વણિજ બપોરે 2.19 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.)

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે. પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે. આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો. કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે. પરિવારમાં પરમ શાંતિ જળવાશે. અચાનક તબિયત ના બગડે તેનું ધ્યાન રાખવું. કામના બોજામાંથી મુક્ત થશો.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિનો અનુભવ થશે. કામકાજમાં સાધારણ તકલીફો રહેશે. મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે. સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે.

કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ નાના-મોટા રોકાણોમાં લાભ જણાશે. નજીકના સંબંધીઓથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. કરેલા કાર્યોમાં સફળતા મળશે.

સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ શેરબજારમાં સારો લાભ મેળવશો. શત્રુઓ ઉપર વિજય મેળવશો. ધંધાના કામમાં સારો લાભ થશે. પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અજાણ્યા સાથેનો વ્યવહાર નુકસાન કરાવશે. આવકમાં સાધારણ વધારો થશે. પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે. અકારણ ચિંતાથી કામ બગડશે.

તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે  આજનો દિવસ  સમજદારીથી કરેલા કામનો લાભ થશે. જૂના મિત્રોથી મુલાકાત થશે. તબિયત માટે સારો સમય નથી. કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે. શેરબજારમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં ઉત્તમ અવસર મળશે. ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો. કામકાજમાં મહેનતનું પ્રમાણ વધશે. શત્રુપક્ષથી સાવધાની રાખવી.

મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે. રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થશે. રાજકીય કામ ધ્યાનથી કરવું. સંતાનની પ્રગતિથી મન પ્રસન્ન જણાશે.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વેપાર-વાણિજ્યમાં નવા વિચારો લાભ કરાવશે. આપના આત્મબળમાં વધારો થશે. જૂની પરેશાનીમાંથી રાહત મળશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારમાં કોઈની તબિયતની ચિંતા રહેશે. કર્મક્ષેત્રમાં વિરોધીઓ પરેશાન કરશે. પારિવારિક શાંતિ જણાશે. જમીન-વાહન વગેરે કાર્યોમાં સફળતા મળશે.

શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.00 થી સાંજે 4.30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ રાશિફળ Bhavishya Darshan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ