TJMM બોક્સ ઓફિસ / 'પઠાણ' બાદ રણબીર-શ્રદ્ધાની 'તુ જૂઠી મેં મક્કાર' મચાવી રહી છે ધૂમ, કલેક્શનનો આંકડો 100 કરોડને પાર

Tu Jhoothi Main Makkaar box office : After 'Pathan' Ranbir-Shraddha film is creating buzz

8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલ ફિલ્મ 'તુ જૂઠી, મેં મક્કાર' એ શાનદાર ઓપનિંગ કર્યું હતું અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હજુ સારું પ્રદર્શન કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ