વીડિયો વાયરલ / રેલ્વે પ્લેટફોર્મ પર ઉભા હતા ટીટી, અચાનક પડ્યો હાઈ ટેન્શન વાયર, વીડિયો જોઈને રૂવાડા ઉભા થઈ જશે

TT was standing on the railway platform, suddenly a high tension wire fell, the video will make you cry

અચાનક હાઇ ટેન્શન વાયર તૂટીને પશ્ચિમ બંગાળના ખડગપુર રેલવે પ્લેટફોર્મ પર ઉભેલા ટીટીઇ પર પડ્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો.

Loading...