ભારત / ઐતિહાસિક રહેશે આ વખતે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા, PM મોદી બે બેઠકોમાં કરશે આ કામ

ts tirumurti says unga 75th session pm modi will participate in united nation general assembly 75th session

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તથા રાજપૂત ટીએસ તિરુમૂર્તિએ સંયુક્ત રાષ્ટ્રના 75માં સત્ર વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે આ વિશે સત્રમાં અનેક રીતે ઐતિહાસિક થવાનું છે. તેમણે જણાવ્યું કે સોમવારે શરુ થનારા આ ડિજિટલ સત્રમાં 2 ચર્ચામાં પ્રધાનમંત્રી પણ ભાગ લેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ