Winter Special Recipe / ચીકી બનાવવાના પ્લાનમાં છો તો ચોક્કસથી ઉમેરજો આ 1 વસ્તુ, વધશે ચીકીનો સ્વાદ

Try Winter Special til and peanut Chikki Recipe with Tips

શિયાળો બરાબર રંગ પકડી રહ્યો છે, ઠંડી પણ જેમ જેમ દિવસ જાય તેમ પોતાનો રંગ બતાવી રહી છે. આ કડકડતી ઠંડી સામે રક્ષણ અને સ્વાદ આપે તેવી મીઠી અને પૌષ્ટિક ચીક બનાવવાની સિઝન હવે શરૂ થઇ છે. અનેક ઘરોમાં હવે ચીકી બનવાનું શરૂ થઇ ગયું છે. તો તમે પણ હવે આ ખાસ રીતે બનાવી લો પરફેક્ટ ચીકી ઘરે જ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ