શ્રાવણ સ્પેશ્યિલ રેસિપી / રક્ષાબંધન હોય કે શ્રાવણનો સોમવાર, ઘરે બનાવેલી આ ખીર આપશે સૌને આનંદ

Try to make green Coconut Kheer at home For Shravan Somavar and Rakshabandhan festival

તહેવારોની સીઝન ચાલી રહી છે. આજે ભાઈ બહેનના સંબંધને વધુ મજબૂત કરતો રક્ષાબંધનનો તહેવાર છે અને સાથે જ શ્રાવણનો સોમવાર, તો આજે એવી ફરાળી ડિશ બનાવી શકાય જે ભગવાનના ભોગમાં, ભાઈને રાખડી બાંધવા અને સાથે જ શ્રાવણના સોમવારના ઉપવાસમાં પણ કામમાં આવે. તો જાણી લો નારિયેળની ખીરની રેસિપી અને ફટાફટ બનાવી લો તમારી રસોઈમાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ