વેડિંગ સ્પેશિયલ / ફ્રેન્ડના લગ્નમાં જવાનું હોય તો આ ડિફરન્ટ સાડી લુક કરો ટ્રાય, તમારા પરથી નહીં હટે કોઈની નજર

 Try this saree look for friends wedding ceremony

લગ્નની સીઝનની શરૂઆત થઈ ગઈ છે અને બધાં જ તેની તૈયારીઓમાં લાગી ગયા હશે. જો તમારી કોઈ ખાસ ફ્રેન્ડના લગ્ન થવાના હોય તો તેમાં તમે પણ ખાસ દેખાવ તે જરૂરી છે. જેથી પહેલાં પ્લાન કરી લેવું કે ક્યા ફંક્શનમાં તમે શું પહેરશો. લગ્ન અને સાડીનું કનેક્શન ક્યારેય ઓલ્ડ ફેશન થતું નથી. બસ ખાસ સ્ટાઈલ સાથે સાડી કેરી કરવાની જરૂર છે. તો સાડીની શોપિંગ પહેલાં અહીં જણાવેલી ટિપ્સ જરૂર ધ્યાનમાં રાખજો.

બ્રેકિંગ ન્યૂઝ