લૉકડાઉન સ્પેશ્યિલ મેનૂ / લૉકડાઉનમાં ટ્રાય કરી લો આ ખાસ મેનૂ, નહીં ભૂલાય સ્વાદ

Try this Day Plan For the Menu in LockDown Due To Coronavirus

દેશભરમાં કોરોનાથી બચવાને લઈને લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સમયે જો તમે ઘરે બેઠા છો તો તમારે શું ખાવું પીવું તેને લઈને કદાય તમને સમસ્યા આવી શકે છે. આ સમસ્યાના નિવારણ માટે અમે આખા દિવસનું મેનૂ લાવ્યા છીએ જેને તમે સરળતાથી તમારા રસોડામાં ટ્રાય કરી શકો છો. ઓછી મહેનતે ટેસ્ટી અને હેલ્ધી ફૂડની મજા માણી શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ