ફાયદાકારક / શિયાળામાં નિયમિત આ ફળ અને શાકભાજીના જ્યૂસ પીશો તો રોગો જડમૂળથી દૂર જતાં રહેશે, થશે ફાયદા

Try These Tips To Keep A Fit Body In Winter Season

શિયાળો એટલે હેલ્ધી વસ્તુઓ ખાવાની સીઝન. ગાજર, પાલક, ટમેટાં, આમળા, બીટ, કોથમીર, આદુનો રસ આ સીઝનમાં ખૂબ જ ફાયદાકારક હોય છે. શિયાળામાં શરીરને ફિટ રાખવા માટે લોકો અનેક નુસખાઓ અજમાવી રહ્યાં છે. લોકો શરીર કસાયેલું રહે તે માટે કસરત તો કરે જ છે સાથે ખોરાક ઉપર પણ ધ્યાન આપે છે. ઠંડીમાં સ્વાસ્થ્ય માટે જરૂરી વિવિધ જ્યૂસ પીવાથી શરીર તંદુરસ્ત રહે છે. તે ઉપરાંત લીલા શાકભાજી તેમજ ફળના જ્યૂસ ઠંડીમાં નિયમિત પીવામાં આવે તો અનેક રોગો જડમૂળથી દૂર જતાં રહે છે. ચાલો જાણીએ ફાયદા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ