Navratri 2021 / આ વખતે શું છે નવરાત્રીમાં ખાસ, જુઓ કઈ ફેશનનો છે ટ્રેન્ડ?

નવરાત્રિને આડે હવે માત્ર ત્રણ જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે ખેલૈયાએ તૈયારી કરી લીધી છે. છેલ્લી ઘડીએ જો તમારી ખરીદી બાકી હોય, તો પહોંચી જાવ અમદાવાદના જાણીતા લૉ ગાર્ડન માર્કેટમાં. જુઓ આ માર્કેટનો રંગબેરંગી માહોલ VTV પર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ