રેસિપિ / મકાઈનો સાદો રોટલો ખાઈને કંટાળ્યા છો તો હવે ટ્રાય કરો આ ટ્વિસ્ટ, પડશે જલસો

Try tasty Masala Makai Rotla For Change in Dinner Healthy Recipe

દરેક ઘરમાં રોજ શું નવું બનાવવું એ એક પ્રાણ પ્રશ્ન હોય છે. અત્યારે તો વરસાદની સીઝન શરૂ થઈ છે એટલે રોટલા, કઢી કે પછી ઘી ગોળ રોટલો પણ યાદ આવી જાય. જો તમે ઘરે હોવ તો ગરમાગરમ મકાઈનો રોટલો અચૂક યાદ આવે. આજે આપણે સાદા મકાઈના રોટલાને થોડો ટ્વિસ્ટ આપીશું અને તેને મસાલા મકાઈ રોટલાનું રૂપ આપીશું. ચિંતા ના કરો. આમાં કંઈ ખાસ વસ્તુઓની જરૂર નહીં પડે. બસ ઘરની નાની વસ્તુઓથી આ ટેસ્ટી અને હેલ્ધી રોટલો વરસતા વરસાદની મજા વધારી દેશે. તો નોંધી લો સરળ રેસિપી અને કરી લો તમારા રસોડામાં ટ્રાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ