રેસિપી / ડિનરમાં કંઈ અલગ બનાવવાનો પ્લાન છે તો ટ્રાય કરી લો આ સ્પેશ્યિલ પુલાવ, મળશે અનેક ફાયદા

Try Tasty and Healthy Sprouts Pulao Recipe

કેન્સરને નાબૂદ કરવા અને તેને માટેની રોગપ્રતિકારક શક્તિ વધારતા કેટલાક ખાસ ખોરાકની વાત કરીએ. આજે અમે અહીં આપને માટે સ્પ્રાઉટ્સ પુલાવની રેસિપી લાવ્યા છીએ. આ પુલાવ કેન્સર સામે લડવામાં લાભદાયી છે અને સાથે સ્પ્રાઉટ્સ, બ્રાઉન રાઈસ, અન્ય શાક તથા મસાલાથી તે વધારે ટેસ્ટી બની જાય છે. તો જાણી લો ખાસ રેસિપી અને કરી લો ડિનરમાં ટ્રાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ