રેસિપી / ઘરની વસ્તુઓથી તરત જ તૈયાર કરી લો આ ખાસ ગરમા ગરમ ડિશ, શિયાળામાં પડશે જલસો

Try Tasty and Healthy Onion Pakora at Home For Winter Season

ઘરમાં અવાર નવાર કંઈક નવું બનાવવાની માંગ ઉઠતી હોય છે એમાં પણ જો ગરમા-ગરમ ક્રિસ્પી ભજીયા મળી જાય તો બધાને મજા પડી જાય. તો આજે અમે ઘરની વસ્તુઓથી ફટાફટ બની જતા ઓનિયન પકોડાની રેસિપી લાવ્યા છીએ. જેને શિયાળામાં ખાવાની તમને ખૂબ જ મજા આવશે. તો ટેસ્ટી અને હેલ્ધી ડિશની કરો તૈયારી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ