રેસિપી / શિયાળામાં પ્લાન કરો આ આયર્નસભર બ્રેકફાસ્ટ, હેલ્થ રેહશે ટનાટન

Try Spinach Dhokla Recipe For Winter Breakfast

લીલા શાકભાજી ખાવાથી હેલ્થ સારી રહે છે અને આ સિવાય તેમાં અનેક પ્રકારના મિનરલ્સ પણ મળી રહે છે. શિયાળો આવે એટલે શાક માર્કેટમાં અલગ જ ગ્રીનરી જોવા મળે. પાલક, મેથી, લીલી ડુંગળી, તાંદળજાની ભાજી, સૂવાની ભાજી. આજે વાત કરીએ પાલકની. પાલકને આર્યન અને મીનરલ્સનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તમે પાલકનું શાક, થેપલાં કે પુલાવ ખાઈને કંટાળ્યા છો તો ટ્રાય કરી લો નવી વાનગી પાલકના ઢોકળાં. બ્રેકફાસ્ટ માટે આ બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન હોઈ શકે છે. તો જાણો રેસિપી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ