રેસિપી / લૉકડાઉનમાં ડાઉન કરશે ગરમીનો પારો, આજે જ ટ્રાય કરો કાચી કેરીની આ વાનગી

Try Row Mango recipe Aam Panna in this Summer Season

કોરોના વાયરસ, લૉકડાઉન અને ઉપરથી ઉનાળાની કાળઝાળ ગરમીથી તમે સૌ પરેશાન છો તે સ્વાભાવિક છે. આ સમયે તમે ઘરે બેઠાં ગરમીથી રાહત મેળવી શકો તે માટે તમે કાચી કેરીનો પન્નો એટલે કે બાફલો બનાવી શકો છો. આ બાફલો બનાવવાનું ખૂબ જ સરળ છે. કાચી કેરીની સાથે ઘરની કેટલીક ચીજો મિક્સ કરીને તમે ફટાફટ તેને બનાવી શકો છો અને ગરમીથી રાહત મેળવી શકો છો. તો કરી લો લૉકડાઉનમાં ગરમીનો પારો ડાઉન કરવાની આ ખાસ રેસિપીની તૈયારી.

બ્રેકિંગ ન્યૂઝ