રેસિપી / વધેલા ભાતને આપો નવો ટ્વિસ્ટ અને બનાવો આ ખાસ વાનગી, નહીં ભૂલાય સ્વાદ

 Try Rice Muthiya From Left Over Rice simple recipe

જો તમે એકસરખા ભાત ખાઇને કંટાળી ગયા છો તો તમે ભાતની આ વિવિધ અને ટેસ્ટી વાનગીઓને ટ્રાય કરી શકો છો. તે તમને ચેન્જ આપે છે અને સાથે જ હેલ્થને માટે પણ બેસ્ટ છે. જો તમારી પાસે રાતના કે સવારના ભાત વધી ગયા છે તો તમે તેના મૂઠિયા બનાવીને તેને નાસ્તામાં ટ્રાય કરી શકો છો. આ એક મસ્ત ટેસ્ટ આપે છે અને હેલ્ધી પણ રહે છે. તો જાણી લો સિમ્પલ રેસિપી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ