રેસિપી / ઉપવાસમાં સૂકી ભાજીથી કંટાળ્યા છો તો ટ્રાય કરી લો કાચા કેળાનું શાક, વધશે સ્ટેમિના

Try Raw Banana Sabji for Saturday Fast

જો તમે ખાવાના શોખીન છો તો તમે ઉપવાસમાં પણ નવીનતા ઈચ્છો તે સ્વાભાવિક છે. હાલમાં શિયાળાની સીઝન છે. જો તમે એકની એક સૂકી ભાજી ખાઈને કંટાળી ચૂક્યા છો તો તમે ઉપવાસ માટે કાચા કેળાનું શાક ટ્રાય કરી શકો છો. આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને સાથે જ તેમાં કોઈ ખાસ મહેનત કરવાની નથી. સિમ્પલ રેસિપીની મદદથી તમે નવો ટેસ્ટ માણી શકો છો. આ શાક તમે રાજગરાની પૂરી સાથે કે પછી ફરાળી લોટની રોટલી સાથે પણ ખાઈ શકો છો. કેળામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે અને સાથે જ તેના ઉપયોગથી તમારો સ્ટેમિના પણ વધે છે. જેથી ઉપવાસમાં તમને મુશ્કેલી પડતી નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ