રેસિપી / આજે ટ્રાય કરી લો આયર્નથી ભરપૂર આ ખાસ ડિશ, હેલ્થ માટે છે બેસ્ટ

Try Palak Pulao Recipe For Dinner in Winter Season

પાલકની ભાજીમાં વધારે પ્રમાણમાં લોહતત્વ હોય છે, શિયાળામાં તો તેનો શક્ય તેટલો વધુ ઉપયોગ કરવો જોઈએ. આ સીઝનમાં આ ભાજી વધારે સારી મળે છે. બાળકો ક્યારેક તેનું શાક ખાવાનું ટાળતા હોય છે, તો ચાલો આ શાકમાં થોડી નવિનતા લાવી બાળકોને તેનો પુલાવ બનાવીને આપી શકો છો. આ ટ્વિસ્ટ તેમને અચૂક પસંદ આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ