રેસિપી / લૉકડાઉનમાં ઘરે નાસ્તામાં બનાવો બહાર જેવા જ નાયલોન ખમણ, પરિવારના લોકો થઈ જશે ખુશ

Try Nylon khaman at home in LockDown simple Receipe

ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો નાયલોન ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય. તમારી આ ડિમાન્ડ પૂરી કરવા માટે જ આજે અમે તમારી માટે આ ખાસ ખમણની રેસિપી લઈને આવ્યા છીએ. જેને જોતાં જ તમારા મોમાંથી પાણી ચોક્કસથી છૂટી જશે. નોંધી લો રેસિપી અને કરી દો ઘરમાં સૌને ખુશ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ