રેસિપી / શિયાળામાં ખાઈ લો આ ખાસ લાડુ, છૂમંતર થશે સાંધાના દર્દ

 Try Methi ladoo Recipe in Winter Season To avoid Joint Pain

આપણા ત્યાં એક કહેવત છે કે, જે શિયાળામાં ખાય પાક તેને ન લાગે થાક. શિયાળામાં વિવિધ જાતના વસાણા ખાવાની ગુજરાતીઓની પરંપરા છે. તેની પાછળ તંદુરસ્તીના અનેક રહસ્યો છુપાયેલા છે. તમને થશે કે, તંદુરસ્તી અને વસાણાને વળી કેવો સંબંધ તો જાણી લો કે, આપણા વસાણા શરીરને શિયાળામાં ખડતલ બનાવી શક્તિ આપે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ