રેસિપી / બાળકોની પસંદના ભીંડાના શાકને આપો ટ્વિસ્ટ, આ રીતે બનાવો મસાલા ભીંડા

Try Masala Bhindi Sabji for Lunch or dinner

રોજ શું શાક બનાવવું એ એક પ્રશ્ન દરેક ઘરમાં જોવા મળે છે. ભાજીના શાક ક્યારેક બાળકોને પસંદ આવતા હોતા નથી. આજે અહીં બાળકોની પસંદના ભીંડાના શાકમાં પણ વૈવિધ્ય લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે અહીં આપને માટે પરિવારને પસંદ આવે તેવા મસાલા ભીડીંના શાકની રેસિપિ લાવવામાં આવી છે. જેને બાળકોની સાથે મોટેરાંઓ પણ હોંશેહોંશે ખાઇ લેતા હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ