રેસિપી / રામલલાને ધરાવાશે આ ટ્રેડિશનલ અને પીળા રંગનો ભોગ, જાણી લો કેવી રીતે બનશે ખાસ પ્રસાદ

try Magas ladoo at home for ram lalaa Bhog on 5 aug 2020

અયોધ્યામાં 5 ઓગસ્ટે રામમંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. આ અવસરે ખાસ હેતુથી અયોધ્યાને પીળા રંગથી સજાવવામાં આવી છે. અયોધ્યા મંદિર જ્યાં છે તે યલો ઝોનમાં છે અને સાથે પીળા રંગનું હિંદુ ધર્મમાં પણ ખાસ મહત્વ છે. આ કારણે આ દિવસે પ્રસાદ પણ પીળા રંગનો રાખવામાં આવ્યો છે. જી, હા રામલલાને ભૂમિપૂજનના દિવસે ટ્રેડિશનલ પ્રસાદ એટલે કે મગસની લાડુડીનો ભોગ ધરાવાશે. તમે પણ આ દિવસે આ જ પ્રસાદ ઘરે બનાવીને ભગવાનને ભોગ લગાવી શકો છો, તો જાણી લો સરળ રેસિપી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ