રેસિપી / ઠંડીમાં ગુજરાતી દાળ ઢોકળીને આપો નવો ટ્વિસ્ટ, હેલ્થ સાથે રહેશે ટેસ્ટમાં પણ બેસ્ટ

 Try Lilva Dal Dhokli In Winter Season simple Recipe

દાળ ઢોકળી નામ સાંભળતા જ મોંમાંથી પાણી છુટી જાય, ખરૂં ને? આજે અમે તમારી માટે આ જ દાળ ઢોકળીને નવા રૂપ, રંગ અને સ્વાદ સાથે લઈને આવ્યા છીએ. સામાન્ય રીતે ગુજરાતી ઘરોમાં જ્યારે રજા હોય ત્યારે અને ખાસ કરીને ઠંડીની સીઝનમાં પણ ગરમા-ગરમ દાળ ઢોકળી બનાવી દેવામાં આવતી હોય છે. તો હવે બનાવો લીલવાની દાળ ઢોકળી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ