ઘરેલૂ ઉપાય / ફાટેલી એડીઓ માટે કારગર છે આ 1 ઘરેલૂ સ્ક્રબ, નહીં કરવો પડે પાર્લરનો ખર્ચ

Try Homemade foot Scrub for better heel in winter season

શિયાળાની સીઝન આવે એટલે હાથની ચામડી, હોઠ અને એડીઓ ફાટવાની સમસ્યા વધી જતી જોવા મળે છે. જો તમે પણ આ સમસ્યાથી હેરાન થાવ છો અને તમારી એડીઓને સુંદર દેખાડવા માંગો છો તો તમારે તેને માટે કંઈ ખાસ કરવાની જરૂર નથી. તમે ઘરે જ એક સરળ સ્ક્રબ બનાવીને આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ