રેસિપી / હિમોગ્લોબિનની ઊણપને દૂર કરવાની સાથે અઢળક ફાયદા આપે છે આ ખીર, જાણો તેના ફાયદા અને નુકસાન પણ

Try Healthy and Tasty Dates Kheer For Winter Season

ખજૂર શિયાળામાં ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. કાળી અને સાદી બંને ખજૂર હાલમાં સારી રીતે મળી રહે છે. આયર્ન અને હિમોગ્લોબિનથી ભરપૂર ખજૂર સ્વાસ્થ્યને માટે મોટો ફાયદો આપનારો બને છે. જો તમે સીધી ખજૂર ખાવાનું પસંદ ન કરતા હોવ તો તમે આ ખીર બનાવીને ખાઈ શકો છો. જાણો ખજૂરથી થતા ફાયદા અને નુકસાન પણ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ