રેસિપી / ગુજરાતી ખમણને આપો ટ્વિસ્ટ, બનાવો સુરતી રસાવાળા ખમણ ઢોકળાથી મળશે અનેરો સ્વાદ

Try Gujarati Dish Surti Rasawala Khaman Dhokala at Home With Simple recipe

ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય. તમારી આ ડિમાન્ડ પૂરી કરવા માટે જ સુરતી રસાવાળા ખમણ ઢોકળાની રેસિપી લઈને આવ્યા છીએ. જેને જોતાં જ તમારા મોમાંથી પાણી ચોક્કસથી છૂટી જશે અને તમને બનાવવાનું મન થઈ જશે. બસ તો આજે જ બનાવો સુરતના પ્રખ્યાત રસવાળા ખમણ. જલ્દીથી રસોડામાં પહોંચી જાવ અને તૈયારી શરૂ કરો ખમણ માટેની.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ