વાનગી / આજે જ બનાવો ભૂલાતી જતી આ ગુજરાતી વાનગી, દાઢમાં રહેશે સ્વાદ

Try Gujarati Dish methi vada for any time Snacks

રોજબરોજ ઘરમાં રૂટીન ખાવાનું બને છે. તો વળી ટેસ્ટ ચેન્જ માટે અવનવી પંજાબી, ચાઈનીઝ, ઈટાલીયન વાનગીઓ પણ બનતી હોય છે. અવનવા સ્વાદના ચટકારા માટે આપણે વિવિધ પ્રકારની વાનગીઓ રસોડે રાંધતા હોઈએ છીએ. જો કે આ બધામાં આપણે કેટલીક પરંપરાગત વાનગીઓને રાંધવાનું જ વિસરી ગયા છીએ. તો આજે ટ્રાય કરી લો મેથીના વડા અને ચા સાથે માણો તેની મજા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ