રેસિપી / મેથી નથી ભાવતી તો ટ્રાય કરો આ દાળ, શિયાળામાં પડી જશે જલસો

Try Gujarati Dish Methi Dal At Home For Change in Winter Season

શિયાળામાં શાકભાજી માર્કેટ તાજી-તાજી ભાજીથી ભરાઈ ગયું છે. એવામાં મેથીની ભાજી તો ખાવી જ પડે. પરંતુ એકનું એક મેથીની ભાજીનું શાક ના ભાવતું હોય તો, આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ મેથીમાંથી બનતી ગુજરાતી દાળની રેસિપી. જેનાથી તમે તમારા મેનૂને ખાસ બનાવી શકો છો અને તેમાં ચેન્જ પણ લાવી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ