રેસિપી / મીઠા મધુરા સીઝનલ જામફળની બનાવો આ વાનગી, નહીં ભૂલાય સ્વાદ

Try Guava Chutney For Winter Season

જામફળ ખાવામાં જેટલું મીઠું મધુરું છે તેટલું જ ગુણકારી પણ છે. અને તેની વાનગીઓ તો સ્વાદ અને સ્વાસ્થ્યનો ભંડાર ગણાય છે. તો ચાલો આજે રસોડામાં બનાવી લઈએ હેલ્ધી એવી સીઝનલ ફ્રૂટ જામફળની ચટણી. જામફળને શાક અને ફ્રૂટ બંનેમાં ગણવામાં આવે છે. તેની ચટણીને તમે પરોઠા સાથે પણ પીરસી શકો છો. તો જાણી લો રેસિપી અને કરી લો ટ્રાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ