રેસિપી / વરસાદની સીઝનમાં એકલ દોકલ વાનગી ખાવાનું મન છે, તો પ્લાન કરી લો આ હેલ્ધી ગુજરાતી ડિશ

Try For Tasty and Healthy Delicious Gujarati Handvo Recipe for Dinner

હવે ચોમાસાની સીઝન શરૂ થઈ ચૂકી છે. આ સમયે તમને કોઈ પણ સમયે કંઈ પણ ગરમાગરમ ખાવાનું મન થાય તે સ્વાભાવિક છે. જો તમે એકલ દોકલ વાનગીઓ ખાવાના શોખીન છો તો તમે આ સીઝનમાં શાકથી ભરપૂર એટલે કે હેલ્ધી હાંડવો ઘરે ટ્રાય કરી શકો છો. જો તમારી પાસે હાંડવાનું કૂકર નથી તો તમે તેને પેનમાં પણ ટ્રાય કરી શકો છો. આ ડિશ થોડો સમય માંગી લે છે પણ તેને ખાવાની લિજ્જત પણ અનેરી છે, તો નોંધી લો આ સરળ રેસિપી અને બનાવી લો તમારા રસોડામાં ગુજરાતી અને ટેસ્ટી હાંડવો. નાના મોટાં સૌ તેને હોંશે હોંશે ખાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ