ગણેશચતુર્થી / સિમ્પલ સ્ટેપ્સથી જાતે બનાવી લો ઈકો ફ્રેન્ડલી ગણેશજી, લઈ આવો ફક્ત આ 1 ચીજ

Try For Home made Eco Friendly Ganesha for Ganesh Chaturthi 2019

ગણેશચતુર્થીનો તહેવાર નજીકમાં છે ત્યારે અનેક લોકો તેની ખાસ તૈયારીઓ કરી લેતા હોય છે. કેટલાક લોકો ગણેશ ચતુર્થી માટે બહારથી તૈયાર ગણેશજીની મૂર્તિ લાવે છે, કેટલાક ઘરે ઈકો ફ્રેન્ડલી ગણેશજી બનાવે છે, કેટલાક ઘરના મંદિરમાં જે મૂર્તિ હોય તેની જ પૂજા કરવામાં માને છે. કેટલાક લોકો ચોકલેટના ગણપતિ બનાવીને તેની પૂજા કરે છે. અનેક નવા ટ્રેન્ડ ગણેશપૂજામાં અને મંદિરના ડેકોરેશનમાં પણ જોવા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ